Hi
Welcome to My YouTube Channel GUJARATI GYAAN.

About This Video :
shanku’s water Park. the best water Park in Gujarat. shanku’s water Park is equipped with a veriety of the exiting water rides .

1) mahesana Waterpark Park ticket price
adult 800 + 50 Deposit
Costume 150 + 150 Deposit
Locker 150 + 150 Deposit

Location:
amipura, ahmedabad mahesana highway, mahesana

47 Comments

  1. થેન્ક્યુ સો મચ તમે બધું જ અમને બીજા તો હિન્દીમાં બોલે પણ તમે ગુજરાતીમાં બોલીને સમજાવો અમે પણ આજ કે

  2. નાવા માટે કોસ્ચ્યુમ ફરજિયાત લેવા પડે

  3. કપડાં આપણે લઈ જઈએ તો શું કાય ફેર પડે ખરો?

  4. Last saturday visit but not happy. Fast track system na lidha normal public west of money I am only one ride. No limit of entry only one side earning my west of money 15000/- food costly. Main ride line at least 1.5hr line and waves time very short.

  5. પંજાબી થાળી મા તંદુરી બટર રોટી & સબ્જી ટેસ્ટી, હોય તો ગુજરાત ના લોકોના ચહિતા તમારા આ વોટર પાર્ક મા આવી ને લોકો ને સંપૂર્ણ આનંદ મળી જાય.. ( આ બાબતે થોડુક ઈમ્પ્રુવમેન્ટ મને & મારા મોજીલા મહેસાણા ના લોકો ને ગમશે..)

    ગીતકાર : ગુંજન પટેલ, મહેસાણા

  6. એક માણસ નો ખર્ચો કેટલો
    બેલ્ટ માં કેટલા રૂપિયા નું રિચાર્જ કરી શકાય

  7. ભાઇ રાઇડ સારી છે. પણ ભાવ બહુ છે. એના કરતા પોર ગડતે સ્વર માં જ ઈ ને નાનું કેટલું સારું

Write A Comment