દર્શક મિત્રો નમસ્કાર હું વિધિ મહેતા અમારી ચેનલ INDIA TRAVEL IN માં આપનું સ્વાગત કરું છું

અમારી આ ચેનલમાં આપ જોઈ શકશો ઓલ ગુજરાત તેમજ ભારતભરના જોવાલાયક સ્થળો એટલે પર્યટક સ્થળો વનવિસ્તાર માલધારી ના નેહડા ધાર્મિક મંદિરો પ્રાચીન રહસ્યમય સ્થળો વાવો અને તળાવો બારવટીયા ના પાળિયા પ્રાચીન ભોયરા તેમજ ગુફાઓ શહેર ગામડાઓ લોકમેળા તહેવારોની ઉજવણી લોકજીવન તેમજ સંસ્કૃતિ મંદિરોમાં ઉજવાતા ધાર્મિક ઉત્સવો વિશ્વના સૌથી મોટા શિપ બ્રેકિંગ યાર્ડ
ના વિડીયો જોવા મળશે

પ્રાચીન અર્વાચીન સ્થળોના વહીવટકર્તાઓ પાસેથી માહિતી મેળવી અમો તમને પૂરેપૂરો ઇતિહાસની વાત પણ કરીશું અમારી ચેનલ માં સારા વિડીયો શુટીંગ સારી ઓડિયો કોલેટી જોવા તેમજ સાંભળવા મળશે આ અમારા વિડીયો તમને ચોક્કસ ગમશે

અમારી ચેનલને લોકોએ ખુબ પ્રોત્સાહિત કરી છે અને હજુ કરે છે અમરા વીડિયો ખૂબ લોકોને ગમે છે અને આપને પણ ચોક્કસ પણ ગમશે હું આશા રાખું છું

અમે youtube ની દુનિયામાં એક અનોખો કેડો પડ્યો છે અને હંમેશા પરિવાર સાથે જોઈ શકાય એવા અમારા વિડીયો હોય છે આપ ખાતરી કરીને એકવાર જોઈ શકો છો તો અમારી આ INDIA TRAVEL IN ચેનલ ને સસ્ક્રાઇબ કરો અને જોડાઈ જાવ અમરી સાથે વીડિયોની સફરમાં

કેમેરામેન- ભુપત હડિયલ
સ્પીકર -વિધિ મહેતા
વીડીયો એડીટીંગ -ફેશન આટૅ
ઓડિયો રેકોર્ડિંગ સ્ટુડિયો-FA ઓડિયો

આપણા સ્થળો ના વિડીયો અમારી ચેનલ માં રિલીઝ કરવા માંગતા હોય અથવા અમારા લાયક કોઈ માહિતી આપણી પાસે હોય તો અમારો સંપર્ક તમે કરી શકો છો અમારો મોબાઈલ નંબર છે +91 98249 00316

ખુબ ખુબ ધન્યવાદ …આભાર
# દીવ

Write A Comment